Higher Secondary

ઉચ્ચતર માધ્યમિક

  • અલગ અને આધુનિક ‘HIGHER SECONDARY BLOCKS’.
  • JEE, NEET, GUJ-CET ની તૈયારી માટે સમેપત્રકમાં વિશિષ્ટ આયોજન.
  • Doubt Lecture, Quiz Lecture, DPP (Daily Practice Paper), Major Test દ્વારા JEE/NEET જેવી Competitive પરીક્ષાની તૈયારી.
  • સમયાંત્તરે ROUND TEST નું પદ્ધતિસરનું આયોજન,પરિણામની SMS દ્વારા તેમજ Monthly Analysis Based Report Card દ્વારા વાલીને જાણકારી.
  • વિદ્યાર્થીઓની ખૂબ જ અંગત કાળજી તેમજ સતત વાલી સંપર્ક.
  • વિદ્યાર્થીઓની યોગ્યતા મુજબ વ્યક્તિગત કાઉન્સેલિંગ, વિવિધ સેમિનારો દ્વારા મોટિવેશન.
  • આધુનિક ટેક્નોલૉજીથી સજ્જ વર્ગખંડ.