અમારી શાળા એટલે
અમારી શાળા એટલે પદ્ધતિસરનું શિક્ષણ આપનારી, બાળકોમાં તર્કશક્તિ, સર્જનાત્મકતા, સંસ્કાર, આત્મવિશ્વાસ ખિલવતી શાળા.
અમારો પ્રયાસ અમારા વિધાર્થીમાં જોવા મળે.
પોતાના પર નિયંત્રણ, જ્ઞાનની અભિલાષા, પ્રમાણિકતા, અભ્યાસ પ્રત્યે એક નિષ્ઠા, શીખવાની ધગશ, ઉચ્ચચારીત્ર્ય અને સત્ય બોલવું. અમારા શિક્ષકો એટલે....
કુનેહવાળા, ઉત્સાહી, સ્નેહાળ, વ્યક્તિગત સંભાળ રાખવાવાળા, સખત મહેનત કરનારા, કાર્યસાધક, યોગ્ય સુઝવાળા...
અમારી શિક્ષણશૈલી સહજ, મનોહર, રસપ્રદ, આનંદમયી અને વાસ્તવલક્ષી શિક્ષણ.
અત્યાધુનિક પદ્ધતિ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણ માટે E-class Rooms.
અભ્યાસ સાથે બાળકોના અંગ્રેજી ભાષાકીય વિકાસ માટે ગણિત, વિજ્ઞાન વિષયમાં English Terminology સાથે અભ્યાસ.
કોઈ પણ પ્રકારના Extra Coaching કે Tuition ની જરૂર ન પડે તેવું શિક્ષણ.
વધુ માહિતી