Co-Curricular Activities

સહ-અભ્યાસક્રમ

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ થકી શાળાથી વિશ્વ સુધીની સફર ખેડવા માટે તૈયાર થતાં વિદ્યાર્થીઓ.

ઉજવણી

  • વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિના જતનની સાથે શિક્ષણ, સંસ્કાર અને શિસ્તનું સિંચન.
  • વાર્ષિકોત્સવ, સ્પોર્ટ્સ ડે, ગ્રેજ્યુએશન ડે, રાષ્ટ્રીય તહેવારો, સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી.
  • વિવિધ સપ્તાહ-વિજ્ઞાન, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક, મેનર્સ વીક, ગ્રાહક સુરક્ષા, વ્યસન મુક્તિ અને પર્યાવરણ સપ્તાહની પરિણામલક્ષી ઉજવણી.

નયનરમ્ય વાતાવરણમાં યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવી કોચ દ્વારા વિવિધ એક્ટિવિટી તેમજ રમતોના કોચિંગ દ્વારા તૈયાર થતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતવીરો.