Education

અભ્યાસક્રમ

દ્વિભાષી માધ્યમ

  • ધોરણ-1 થી 2 માં ગણિત વિષયમાં અંગ્રેજી ટર્મિનોલૉજી.
  • ધોરણ-3 થી 5 માં ગણિત અને પર્યાવરણ વિષય માટે અંગ્રેજી ટર્મિનોલૉજી.
  • ધોરણ-6 થી 10 માં ગણિત અને વિજ્ઞાન વિષય સંપૂર્ણ અંગ્રેજીમાં.

દ્વિભાષી માધ્યમના ફાયદા

  • માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી
  • સાયન્સ/કોમર્સ/આર્ટ્સ પછીના કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી.
  • ધોરણ 11 અને 12 સાયન્સ અંગ્રેજી માધ્યમમાં કરી શકે.
  • JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો ધો.10 સુધીમાં તૈયાર થાય.
  • ધોરણ 12 કોમર્સ પછી અંગ્રેજી માધ્યમમાં કોલેજ કરવા સમર્થ.
ધોરણ શીખવવાની ભાષા શીખવવાની પદ્ધતિ
ગુજરાતી અંગ્રેજી
3 80 % 20 % શબ્દો
4 60 % 40 % શબ્દ અને વાક્ય
5 40 % 60 % વાક્ય અને પેરેગ્રાફ
6 10 % 90 % પાઠયપુસ્તક
7 00 % 100 % પાઠયપુસ્તક

દ્વિભાષી માધ્યમ પાઠ્યપુસ્તકનો રસ્તો ખૂલ્યો

વિજ્ઞાન અને ગણિતના અધ્યયન અને અધ્યાપન માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દ્વિભાષિક પાઠયપુસ્તકો અને અધ્યયન-અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ બંને વિષયો વિશે વિચારવા અને અભિવ્યક્ત કરવા માટે તેમની ઘરની ભાષા/માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે.